જય શ્રી વેલા દાદા જય શ્રી વલાદાદા શ્રી ઉમિયા માતાજી સાથે જણાવાનું કે તા. ૨૪/૦૬/૨૦૨૨ ના રોજ આપણા દાદા સ્થાનક જીયાપર ધ્રબુઆ ખાતે હોદેદારશ્રીઓ, સલાહકારશ્રીઓ, ટ્રસ્ટી શ્રીઓ તેમજ કારોબારી સભ્યોની એક મીટીંગ સમય સવારે ૯ થી ૧૨ દરમિયાન રાખેલ છે. તો મીટિંગમાં હાજરી આપી સહભાગી થશો. બપોરે પ્રસાદ સાથે લઈશું.